મહામારી / બોલીવૂડ એક્ટર સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરીને કહ્યું- હવે મારી પાસે વધુ સમય છે તમારી...

actor sonu sood tests positive for covid19

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધી રહ્યું છે અને કેટલાક બોલીવૂડ સ્ટાર અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે બોલીવૂડ એક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખ મેળવનાર સોનુ સૂદ ખૂદ કોરોના સંક્રમિત થયાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ