મદદ / મજૂરોને ઘરે મોકલવા પાણીની જેમ રૂપિયા વહાવી રહ્યો છે સોનુ સૂદ, એક બસ માટે ખર્ચે છે આટલા લાખ

Actor Sonu Sood Reveals The Cost Of One Bus To Send Migrants To Their Homes

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના સંકટના સમયમાં ગરીબો માટે દેવદૂત બન્યો છે. ભલે તેણે ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું હોય પરંતુ આ ખરાબ સમયમાં તેણે સાબિત કરી દીધું કે, રિયલ લાઈફ તે હીરો છે. તે સતત પ્રવાસી મજૂરોને ઘરે મોકલવાનું નેક કામ કરી રહ્યો છે અને હવે તેણે જણાવ્યું કે, મજૂરોને ઘરે મોકલવા માટે એક બસનો કેટલો ખર્ચ આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ