દરિયાદિલી / શૂટર કનિકાની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, એક જ ટ્વિટ પર આટલા લાખની જર્મન રાઈફલ મોકલી, તસવીરો વાયરલ

Actor Sonu Sood Helps Shooter Konika Layak Sent German Rifle Dhanbad Jharkhand

સોનુ સૂદ લોકોની મદદ માટે હમેશાં તૈયાર રહે છે ત્યારે હાલમાં જ તેણે ધનબાદની રહેવાસી ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકને અઢી લાખની જર્મન રાઈફલ મોકલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ