બોલિવૂડ / ચૂંટણી પંચે સોનુ સૂદને આપ્યું મોટું સન્માન, સ્ટેટ આઈકોન તરીકે કરાયો પસંદ

actor Sonu Sood Has Been Appointed As The Punjab State Icon By The Election Commission Of India

ભારતીય એક્ટર સોનુ સૂદને યૂએનથી સન્માન મળ્યા બાદ ભારતના ચૂંટણી પંચે તેનું સન્માન કર્યું છે. ચૂંટણી પંચે તેને પંજાબના રાજ્ય આઈકન તરીકે અપોઈન્ટ કરવામાં આવ્યો છે. આ અંગે સોમવારે કમીશનનું સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ