બોલિવૂડ / સોનુ સૂદ માનવતાની નવી ઊંચાઈએ : હવે ફસાયેલી 177 યુવતીઓને ઍરલિફ્ટ કરી વતન પહોંચાડી

actor Sonu Sood Airlifts 177 Girls Stuck In Kerala After Helping Migrant Workers In Mumbai

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદો માટે દેવદૂત બનીને આવ્યો છે. અત્યાર સુધી એક્ટરે 750 જેટલા મજૂરોને કર્ણાટક અને ઉત્તરપ્રદેશ તેમના વતન પહોંચાડવામાં મદદ કરી છે. બસોની વ્યવસ્થા કરવાથી લઈને ટોલ ફ્રી નંબર લોન્ચ કરવા સુધી સોનુ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યો છે. એટલું જ નહીં હવે સોનુએ 177 યુવતીઓને એરક્રાફ્ટમાં કેરળના એર્નાકુલમથી ભુવનેશ્વર તેમના ઘરે પહોંચાડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ