બોલીવૂડ / એક્ટર સિદ્ધાર્થને મળી રહી છે જાનથી મારવાની ધમકી, ભાજપ IT સેલે તેનો નંબર લીક કર્યો હોવાનો આરોપ

Actor Siddharth receiving death threats, BJP IT cell accused of leaking his number

રંગ દે બસંતી ફેમ સિદ્ધાર્થ નારાયણ હાલ લાઇમ લાઇટમાં છે. થોડા દિવસ પહેલા તેણે આરોપ લગાવ્યો હતો કે બીજેપી તમિળનાડુએ તેનો નંબર લીક કર્યો છે. બાદમાં તેને ધમકીઓ મળવા લાગી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ