રિપોર્ટ / 53 વર્ષીય સલમાન ખાન બનવા જઇ રહ્યો છે પિતાઃ સૂત્ર

Actor Salman Khan Opting for surrogacy to become father without marriage

સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ એલિજિબલ બેચલર છે. 53 વર્ષના સલમાન ખાન લગ્ન ક્યારે કરશે, આ સવાલ વર્ષોથી તેના પ્રશંસક તેને પૂંછી રહ્યા છે. તમામ લોકો સલમાન ખાનનાં લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દર વર્ષે સલમાન ખાન લગ્નનાં સવાલ પર ગોળ ગોળ જવાબ આપીને વાતને ટાળી નાંખે છે. પરંતુ હવે તે પિતા બન્યાના સમાચાર મળ્યા છે જેનાથી તેના પ્રશંસકોમાં સવાલ ઉભો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ