અનુભવ / રાજપાલ યાદવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને શેર કર્યો પોતાનો અનુભવ, કઈ સાવધાની રાખવી એ પણ જણાવ્યું

actor rajpal yadav undergoes hair transplant shares experience

રાજપાલ યાદવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એક નવો હેર લુક લીધો છે. અભિનેતા હવે પોતાના ઘટાદાર વાળથી ખૂબ ખુશ છે. રાજપાલ યાદવે પ્રશંસકોની સાથે પણ પોતાના હેર ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ શેર કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ