મહામારી / ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત એક્ટર કોરોના પોઝિટિવ, પત્ની અને ભાઈ પણ સંક્રમિત

Actor Pratik Gandhi, His Wife And Brother Test Positive For COVID-19

દેશમાં કોરોના વાયરસના કારણે સતત કહેર વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ જાણીતી હસ્તીઓ પણ વાયરસની ઝપેટમાં આવી રહી છે. મનોરંજન જગતમાં સદીના મહાનાયકના પરિવારમાં પણ વાયરસનું સંક્રમણ થયું છે એવામાં ગુજરાતી મનોરંજન જગતમાં પણ કોરોનાએ પગપેસારો શરુ કરી દીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ