નિધન / નાની ઉંમરે આ એક્ટરના મોતથી પરિણિતી ચોપરા થઈ દુઃખી, શેર કર્યો મેસેજ

Actor mohit baghel died cancer parineeti chopra mourns jabariya jodi co star

ફિલ્મોમાં પોતાની કોમેડીથી બધાંને હસાવનાર બોલિવૂડ એક્ટર મોહિત બઘેલનું કેન્સરને કારણે નિધન થઈ ગયું છે. માત્ર 27 વર્ષની ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહી દીધું. મોહિત લાંબા સમયથી કેન્સરથી પીડિત હતો. મોહિતના નિધનથી બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. સ્ટાર્સ સોશિયલ મીડિયા પર મોહિતને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ