બોલિવૂડ / 'રામાયણ'માં દીપિકા પાદુકોણ બનશે સીતા, રીતિક બનશે રાવણ અને રામની ભૂમિકા ભજવશે આ સુપરસ્ટાર

actor Mahesh Babu will play Ram character in upcoming film Ramayan

નિર્માતા મધુ મેંટાના રામાયણ પર મોટી ફિલ્મ બનાવી રહ્યાં છે. જેમાં દીપિકા પાદુકોણને મેકર્સે સીતાના રોલ માટે સાઈન કરી છે. હવે આ ફિલ્મમાં આ એક્ટર રામની ભૂમિકા ભજવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ