બોલિવૂડ / મૂળ ગુજરાતી એવા બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરને થયો કોરોના, ચાહકોએ કરી પ્રાર્થના

Actor Kiran Kumar Test Positive For Coronavirus Quarantine From Last Ten Days

હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા કિરણ કુમાર કોરોના વાયરસના શિકાર થઈ ગયા છે. કિરણ કુમારએ પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત જણાવી છે. એક ઈન્ટરવ્યૂમાં કિરણ કુમારે કહ્યું- મુંબઈના એક હોસ્પિટલમાં મારું એક સામાન્ય મેડિકલ ઉપચાર થવાનું હતું, જેના માટે મારા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મારો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. 14મેના રોજ મને જાણ થઈ કે હું કોરોના પોઝિટિવ છું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ