બોલિવૂડ / કાર્તિક આર્યને કેન્સલ કરી નાખી કરોડોની ડીલ, ચાઈનીઝ પ્રોડક્ટ્સને લઈને લીધો નિર્ણય

Actor Kartik Aaryan Cancel Deal Of Chinese Product

એક્ટર કાર્તિક આર્યન કોરોના મહામારીને કારણે અત્યારે ઘરે જ છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સને તેનાથી જોડાયેલી અપડેટ્સ આપતો રહે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ ફોન્સનો પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, ચાઈનીઝ બ્રાન્ડનો પ્રચાર છોડનારો તે પહેલો એક્ટર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ