બોલિવૂડ / પત્ની અને બંને દિકરાને નહીં પડે પૈસાની કોઈ ખોટ, ઈરફાન ખાન મૂકીને ગયો છે આટલા કરોડની સંપત્તિ

Actor Irrfan Khan Left More Than 300 Crore Property For His Family

બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર ઈરફાન ખાનના નિધનથી માત્ર બોલિવૂડ જ નહીં પણ હોલિવૂડના સેલેબ્સ પણ શોકમાં છે. બધાંનું કહેવું છે કે, તેમના જવાથી ઈન્ડસ્ટ્રીને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જોકે, લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલાં ઈરફાનના કરિયરના શરૂઆતના દિવસો ખૂબ જ સંઘર્ષભર્યા રહ્યાં હતા પરંતુ ધીરે-ધીરે તેને સફળતા મળવા લાગી અને લોકોના દિલમાં તેણે ખાસ જગ્યા બનાવી લીઘી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ