તલાક / આમિર ખાનનો ભાણિયો ઇમરાન પત્ની અવંતિકાથી અલગ થયો, પત્નીએ છોડ્યુ ઘર

actor-imran-khan-and-wife-avantika-malik-parted-ways-lets-check-report

આમિર ખાનના ભાણિયા અને એક્ટર ઇમરાન ખાનના લગ્નજીવનમાં કંઇ બરાબર નથી. ઇમરાન ખાન અને પત્ની અવંતિકાના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા ચારેકોર થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ