James Caan / હોલીવુડની ફિલ્મ The Godfatherના એક્ટર જેમ્સ કાનનું 82 વર્ષની ઉંમરે થયું અવસાન

 Actor from the Hollywood movie The Godfather James caan dies at age of 82

ફિલ્મ ગોડફાધરમાં એમને જે કિરદાર નિભાવ્યો છે એ કિરદારને આજ પણ લોકો યાદ કરે છે. જેમ્સ એ એમના શરૂઆતી દિવસોમાં ઘણા સ્ટેજ શો માં પણ કામ કર્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ