સમર્થન / બોલિવૂડ એક્ટર દિલિપ કુમારે પણ આપ્યું લૉકડાઉનને સમર્થન, ફેન્સને ઘરે રહેવાની કરી અપીલ

actor dilip kumar reaction on coronavirus lockdown made this appeal to all his fans

કોરોના મહામારીમાંથી દેશને બહાર કાઢવા માટે મોદી સરકારના લૉકડાઉનના નિર્ણયને બોલિવૂડ એક્ટર દિલિપ કુમારે સમર્થન આપ્યું છે. તેઓએ પોતાના ફેન્સને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ