બોલિવૂડ / બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરના રેસ્ટોરન્ટ પર લાગ્યું તાળું, કારણ જાણી ચોંકી જશો

Actor Dharmendra restaurant He Man sealed over illegal construction charges

બોલિવૂડના લેજેન્ડ કહેવાતા એક્ટર ધર્મેન્દ્ર હાલ તેમના રેસ્ટોરન્ટને લઈને ચર્ચામાં છે. આ વર્ષે જ વેલેન્ટાઈન્સ ડેના દિવસે તેમણે હરિયાણાના કરનાલ હાઈવે પર એક 'He Man' રેસ્ટોરન્ટ ખોલી હતી. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે, ધર્મેન્દ્રના આ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, રેસ્ટોરન્ટને ગેરકાયદેસર બાંધકામને કારણે સીલ કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ