દુ:ખદ / ‘વિકી ડોનર’ના આ એક્ટરનું કેન્સરથી નિધન, અમદાવાદમાં ચાલી રહી હતી સારવાર

 Actor bhupesh pandya is no more

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના વિદ્યાર્થી રહી ચૂકેલા એક્ટર ભૂપેશકુમાર પંડ્યાનું કેન્સરથી નિધન થઈ ગયું છે. કેન્સર સામે લડી રહેલા ભૂપેશની સારવાર અમદાવાદની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેમની સારવારના ખર્ચ માટે એક ઓનલાઈન કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવ્યું હતું. ભૂપેશના નિધન પર મનોજ બાજપેયીએ શોક વ્યક્ત કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ