ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના વાયરસ / એક્ટર અને સાંસદ સની દેઓલ કોરોના પોઝિટિવ, એક મહિનાથી મનાલીના દશાલ ગામમાં રહેતા હતા

Actor and bjp mp sunny deol corona positive

પંજાબના ગુરદાસપુરથી સાંસદ અને એક્ટર સની દેઓલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ મુંબઈમાં ખભાની સર્જરી કરાવ્યા બાદ મનાલી આવ્યા છે. એક મહિનાથી મનાલીના દશાલ ગામમાં રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ