PHOTO / ફેન્સ અને પરિવારની સાથે કંઇક આ અંદાજમાં બિગ બી સેલિબ્રેટ કર્યો બર્થ ડે

Actor Amitabh Bachchan Meet And Greet Crowd At Jalsa With Family

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના 77માં જન્મદિવસ પર જ્યાં તેમના પરિવાર અને મિત્રોએ ખૂબજ શુભકામનાઓ અને તેમના લાંબા આયુષ્મ માટે પ્રાર્થના કરી તો, દર વખતની જેમ તેમના હજારા ફેન્સ બિગ બીને મળવા માટે તેમના ઘર 'જલસા' ની બહાર પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ