સોશિયલ મીડિયા / અમિતાભ બચ્ચનને ટ્રોલરે કહ્યું- 'ગરીબોને સંપતિ દાન કરો', એક્ટરે પકડાવી દીધી દાનની આખી યાદી

actor Amitabh Bachchan Amul doodle troll coronavirus

અભિનેતા અમિતાભ બચ્ચને હાલ કોરોના પર વિજય મેળવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર બચ્ચનને ટ્રોલરોએ ટ્રોલ કર્યા હતા. જોકે બચ્ચને ટ્રોલરોને તેમની ભાષામાં જવાબ આપ્યો હતી. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન થોડા દિવસ અગાઉ જ કોરોના મુક્ત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x