ના હોય! / 1066 કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે અક્ષય કુમાર, એક ફિલ્મ કરવાના લે છે 100 કરોડ, નેટવર્થ જાણી આંખો પહોંળી થઈ જશે

actor akshay kumar networth and fees per movie

દર વર્ષે 4-5 ફિલ્મોમાં કામ કરનાર અક્ષય કુમાર આજે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી મેળવનાર અભિનેતા છે. તેઓ દરેક ફિલ્મ માટે લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ