પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

બોલિવૂડ / રિચા ચડ્ઢાની સેના વિરૃદ્ધની ટીપ્પણીથી અક્ષય કુમાર ખફા, તેને આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું બોલ્યો

actor akshay kumar hits back to richa chadha for her comment on galwan incident

બોલિવૂડ એક્ટ્રેસ રૂચા ચઢ્ઢા પોતાના એક ટ્વીટને લઇને વિવાદોમાં ફસાતા દેખાઇ રહ્યાં છે. રૂચા ચઢ્ઢાએ ગલવાન ઇન્સિડેન્ટ વિષે કંઇક એવું કહ્યું કે જેના કારણે વિવાદો ઊભા થયાં છે. એક્ટ્રેસે તેના પર માફી પણ માંગી છે પણ વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. હવે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે રૂચા ચઢ્ઢાને ટ્વીટ કરી જવાબ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ