વિવાદ / ઍક્ટિવિસ્ટ રેહાના ફાતિમાએ નગ્ન થઈને પોતાના બાળકોને કહ્યું પેઇન્ટિંગ બનાવાનું અને પછી જુઓ શું થયું

Activist Rehana Fathima booked over video of her minor children painting on her semi-nude body

કેરળની ઍક્ટિવિસ્ટ ફાતિમા અલગ અલગ વિવાદના કારણે ચર્ચામાં રહેતી હોય છે ક્યારેક તે સબરીમલા મંદિરમાં જબરજસ્તી ઘૂસવાનો પ્રયત્ન કરતી હોય કે બીજુ કોઇ કારણ હોય, પરંતુ આ વખતે તે ખૂબ મોટા મુદ્દાને લઇને વિવાદમાં છે. રેહાના પર એવો આરોપ છે કે તેણે તેના બાળકો પાસે નગ્ન થઇને પેઇન્ટ કરાવડાવ્યુ છે અને તેનો વીડિયો સોશ્યલ મિડીયા પર અપલોડ કર્યો છે. આ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ન્યૂડિટી પ્રમોટ કરવાના ગુના હેઠળ તેના વિરુદ્ધ પોલિસ ફરીયાદ નોંધવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ