વિરોધ / આ સુંદર ચહેરો અમેરિકામાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનનો નવો ચહેરો બની ગયો છે

activist gulalai ismail protest against pakistan government and army

પાકિસ્તાનની આબરૂની નીલામી માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ છેક યુનોના હેડક્વાર્ટરના પટાંગણમાં પણ થઈ ગઈ છે. ગત શુક્રવારે ઈમરાન ખાન જ્યારે ન્યૂયોર્કના યૂનો હેડક્વાર્ટરમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ માટે અનેક દેશોને જવાબદાર ઠેરવતું ભાષણ આપી રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ