ટેક્સ / જાણો પર્સનલ ઈન્કમટેક્સ રેટ-સ્લેબ્સ બદલવા સક્રિય વિચારણામાં શું રજુઆત છે

Active consideration for changing personal income tax rate slabs

સરકાર કન્ઝપ્શન વધારવા અને ઈકોનોમિક ગ્રોથમાં પ્રાણ ફૂંકવા બજેટ પહેલાં ઈન્કમટેક્સ સાથે સંકળાયેલ કેટલાક પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે. તેમાં એક્ઝેમ્પ્શન વગર એક ફ્લેટ ટેક્સ રેટ, હાઈ નેટવર્થ ધરાવતા લોકો માટે નવા સ્લેબ તૈયાર કરવા અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની પેટર્ન પર પર્સનલ ઈન્કમટેક્સમાં ઘટાડો કરવા જેવા પ્રસ્તાવનો સમાવેશ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ