રાહત / કોરોનાકાળમાં ભારત માટે દોઢ વર્ષમાં પ્રથમ વખત આવ્યા સારા સમાચાર, નોંધાયા સૌથી ઓછા કેસ

 Active cases in india reached below 1 lakh

નવેમ્બર મહિનામાં ગયા વર્ષે મે મહિના કરતાં પણ કેસની સંખ્યા ઓછી જોવા મળી હતી. કોરોનાના 3.1 લાખથી ઓછા કેસ સાથે નવેમ્બરમાં સતત છઠ્ઠી વખત ઘટાડો નોંધાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ