પતંજલિ / ઉદ્ધવ ઠાકરેની કોરોનીલ દવા સામે લાલ આંખ; કહ્યું જો પતંજલિએ જો આવું કંઈ કર્યુ તો...

Action will be taken against Patanjali if it confuses or misleads people that Coronil can cure Covid 19

મહારાષ્ટ્ર FDA મિનિસ્ટર રાજેન્દ્ર શીંગણેએ શુક્રવારે કહ્યું હતું કે જો પતંજલિ કંપનીએ કોરોનીલ દવા કોરોના મટાડે છે એવો પ્રચાર કરીને સામાન્ય લોકોમાં ભ્રમ અને ગૂંચવણ ફેલાવી હશે તો કંપની સામે કડક પગલાં લેવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ