VIRAL / ઍક્શન સીન કરતી વખતે ઘાયલ થયો અક્ષયકુમાર

action star Akshay Kumar Injured On Film Sooryavanshi Set

એક્શન સ્ટાર અક્ષય કુમાર તાજેતરમાં જ મુંબઈમાં તેની આગામી અપકમિંગ-ડ્રામા 'સૂર્યવંશી'નું શૂટિંગ કરી રહ્યો હતો. અક્ષય કુમાર રોહિત શેટ્ટીની ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. તેના ડાબા હાથમાં મચકોડ આવ્યો છે. ફિઝીયોથેરાપિસ્ટે ઈજા જોઈ અને અક્ષય કુમારે શૂટિંગ ચાલુ રાખ્યું. આ માહિતી ફિલ્મના સેટના સૂત્રો પાસેથી મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ