સતર્ક / દિવાળીના તહેવારને લઈ સુરત પોલીસનો એક્શન પ્લાન: સંવેદનશીલ વિસ્તારોમાં ઊભા કરાયા પોઈન્ટ, પેટ્રોલિંગ વધારી દેવાયું

Action plan of Surat Police ready to prevent crime during Diwali

દિવાળીના તહેવાર નિમિતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તહેવારની ઉજવણી રંગેચગે થાય તે માટે સુરત પોલીસ એલર્ટ છે. તહેવારોમાં ગુનાખોરી અટકાવવા સુરત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ