તપાસ / ચાઈનિઝ દોરી વાપરનારા ચેતે, ઉત્તરાયણ ન બગડે તેનું ધ્યાન રાખજો, રાજ્યભરમાં શરુ થઈ કાર્યવાહી

Action in the state led by Chinese

ચાઈનીઝ દોરીને લઈ રાજ્યમાં એક્શન; વડોદરામાં પોલીસે પતંગ બજારમાં તપાસ શરૂ કરી છે જ્યારે ખેડા કઠલાલ બાયપાસ રોડથી ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતા 2ની ધરપકડ, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

બ્રેકિંગ ન્યૂઝ