કાર્યવાહી / કેવડિયામાં લલ્લુજી એન્ડ સન્સ સામે કાર્યવાહી : ટેન્ટ, પાર્કિંગ, સ્વિમિંગ પુલ સહિતના બાંધકામ હટાવાયા

action against lalluji and sons tents in statue of unity

આ પહેલા પણ લલ્લુજી એન્ડ સન્સ વિવાદોમાં આવી હતી જ્યારે હવે કેવડીયામાં ગૌચર જમીન પર કંપનીએ ગેરકાયદે ટેન્ટ ઊભા કરી દેવા મામલે કંપની સામે કાર્યવાહી થઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ