ખુલાસો / સલમાનને ઍરપોર્ટ પર રોકનાર જવાન પર કાર્યવાહીની વાત ખોટી, CISF એ કર્યો ખુલાસો

Action against CISF jawan who stopped Salman

હાલમાં જ સલમાન ખાન ટાઇગર-3ના શૂટિંગ માટે જઇ રહ્યો હતો ત્યારે CISFના જવાને તેને રોક્યો હતો પરંતુ આ હરકત તેને ભારે પડી છે તેવા સમાચાર આવ્યા હતાં. જેના પર આખરે ખુલાસો થતાં જાણવા મળ્યું છે કે આ વાત ખોટી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ