ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ બાદ સરકારે કરી સ્પષ્ટતા, 'ગુજરાતમાં ફરી લોકડાઉનની વાત અફવા'

ACS PankajKumar clarified no plans lockdown gujarat

હાલ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. જેના પગલે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. આ અગાઉ અમદાવાદમાં 2 દિવસનું કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ગુજરાતમાં ફરી લોકડાઉનની અફવા ચાલી રહી છે ત્યારે આ મામલે રાજ્યના ગૃહ વિભાગના ACS પંકજકુમારે સ્પષ્ટતા કરી છે. લોકડાઉન કરવા અંગે સરકારનો કોઈ વિચાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ