મહત્વનું / HDFCના ગ્રાહકોને મોટો ઝટકો, બેન્કે દરેક લોન પર વધાર્યા વ્યાજદર, જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ

across loan tenures hdfc bank hikes rates by 5 10 bps know more

HDFC બેંકે તેની તમામ લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા)ના વધારાની જાહેરાત બાદ બેંકે આ નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ