VTV વિશેષ / એ એક ક્ષણ અને છપાક! એસિડ હુમલાનો ભોગ બનેલ આ મહિલાઓની કહાની તમારા રુંવાટા ઉભા કરી દેશે

Acid Victims speak about their condition and society approach towards them

એસિડ હુમલા પર આધારિત ફિલ્મ છપાકને ઠીક-ઠાક પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મ એસિડ હુમલાનો ભોગ બનનારી લક્ષ્મી અગરવાલ પર બની છે, પણ લક્ષ્મી જેવાં જ અન્ય કેટલાંક એસિડ એટેક પીડિતો છે, જેમની કહાણી પણ દર્દનાક છે. આજે આવા જ કેટલાક એસિડગ્રસ્ત પીડિતોની વાત કરવાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ