ભ્રષ્ટાચાર / અમદાવાદના CETPના પ્લાન્ટમાં પૈસા લઇ અધિકારીઓ કરી રહ્યા છે આ સૌથી મોટું કૌભાંડ

Acid contaminated water narol cetp ahmedabad

ગુજરાતનું સૌથી મોટું પર્યાવરણ કૌભાંડ અમદાવાદમાંથી સામે આવ્યું છે. પૈસા માટે પ્રકૃતિ સાથે ખિલવાડ થતી હોવાનું સામે આવ્યું છે. શહેરના નારોલ વિસ્તારમાં CETPના પ્લાન્ટમાં એસિડના ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. કેમિકલવાળા પાણીનો ગેરકાયદે નિકાલ કરવામાં આવી રહ્યો છે. એસ્ટેટ બહારની કંપનીઓ પણ CETPમાં ગેરકાયદે પાણી છોડી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x