એસિડ એટેક / યે આગ કબ બુઝેગી? નરાધમોએ વલસાડના ઉમરગામની મહિલા ઉપર એસિડ ફેંક્યુ

 acid attack on woman in Valsad Gujarat

મહિલાઓ ઉપર એસિડ ફેંકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. છપાક ફિલ્મ દ્વારા દીપીકા પાદુકોણે ઘણા પ્રયાસ કર્યા અને એસિડ એટેક પીડિતાઓ પણ આ મામલે આગળ આવી પરંતું પુરૂષોનો અહંકાર ગણો કે, નઠોરતા એસિડ ફેંકવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. વલસાડમાં પણ આવી જ એક ઘટના બની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ