શરમજનક / અમદાવાદમાં ધોળે દાડે બની હિચકારી ઘટના, રસ્તે જતી મહિલા પર એસિડ ફેંકી બાઈકસવાર ફરાર

Acid attack on a woman on the road in Ahmedabad

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એસિડ એટેકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાઈક સવાર શખ્સોએ મહિલાના મોંઢા પર એસિડ છાંટી ફરાર થઈ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ