દર્દનાક / અમદાવાદમાં હૃદય કંપાવનારી ઘટના : કૌટુંબિક ઝઘડામાં કાકાના દીકરાએ ભૂલકાંઓ પર કર્યો એસિડ એટેક

Acid Attack on 2 girl and 1 boy and his mother in Ahmedabad

અમદાવાદમાં રૂવાટા ખડા કરી દે તેવી ઘટના સામે આવી છે. મકાનના કૌટુંબિક ઝઘડામાં માસૂમ ભૂલકાઓ અને એક મહિલા પર એસિડ ફેંકવાની દર્દનાક ઘટના સામે આવી છે. આ ભૂલકાઓના ચહેરા એસિડને કારણે વિકૃત થઈ ગયા છે અને તેની પીડા અસહનીય હોવાથી બાળકોના આક્રંદથી ગમે તેવા કઠોર હદયના માણસની આંખમાંથી આંસૂ સરી પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ