ઘૃણાસ્પદ / અમદાવાદમાં વિકૃત પતિએ પત્ની અને માસૂમ પુત્ર પર એસિડ ફેંક્યો

acid attack in bapunagar ahmedabad

અમદાવાદમાં એસિડ એટેકનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં એક પતિએ પોતાની જ પત્ની અને બાળક પર એસિડ ફેંકી દીધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ