ગુર્જર ગૌરવ / મહેસાણાની સિદ્ધીઃ રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ પર્ફોર્મન્સ જિલ્લા તરીકે પસંદગી, 2 માર્ચે કલેક્ટરને અપાશે એવોર્ડ

Achievement of Mehsana: Selection as Best Performance District at National Level, Award to be given to Collector on March 2

બાળ અધિકાર સંરક્ષણ, નાર્કોટિક્સ કંટ્રોલ ક્ષેત્રે મહેસાણા જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે 'બેસ્ટ પર્ફોર્મન્સ'નો જીત્યો ખિતાબ.સમગ્ર દેશના 270 જિલ્લામાં નશા મુક્ત ભારત અભિયાનમાં અવ્વલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ