કર્તવ્યનિષ્ઠા / ગુજરાત પોલીસની વધુ એક ગૌરવ સિદ્ધિ, i3C ને નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત, CMએ પાઠવ્યા અભિનંદન

Achievement of Gujarat Police i3C Receives National E-Governance Gold Award

જમ્મુ ખાતે 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ ગર્વનન્સમાં ગુજરાત પોલીસને એવોર્ડ અપાયો છે.એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી એ પણ અભિનંદન પાઠવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ