ટ્રાવેલ / આ મંદિરમાં થાય છે ભોલેનાથના અંગૂઠાની પૂજા, જાણો ચમત્કાર અને માન્યતા

 achaleshwar mahadev temple toe print of lord shiva mount abu rajasthan

જો તમે ભોલેનાથના ભક્ત છો તો તમે રાજસ્થાનની ટ્રિપમાં આ મંદિરના દર્શનનો લાભ લઈ શકો છો. માઉન્ટ આબુથી 11 કિમીના અંતરે અચલગઢની પહાડીઓમાં આ શિવજીનું વિશાળ મંદિર છે જ્યાં તેમના અંગૂઠાની પૂજાનું માહાત્મ્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ