ઢોરમાર / યુવક-યુવતી બેભાન થઈ ગયા પછી પણ મારતી રહી ભીડ, વડોદરાની પોલીસ જોતી રહી

Accusing them of child theft people beat up a young man and a young woman

ભરૂચ, અમદાવાદ બાદ હવે વડોદરામાં બાળકનું અપહરણ કરતી ગેંગના વહેમમાં નિર્દોષ યુવક અને મહિલા પર ટોળાએ જીવલેણ હુમલો કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ