માનવતા / પોલીસનું આ રૂપ નહીં જોયું હોય, આરોપીના દીકરાની કરે છે પોતાના દીકરાની જેમ સારસંભાળ

Accused's son adopted by Vadodara Police humanity

લોકોના મનમાં હંમેશા પોલીસની નકારાત્મક છાપ હોય છે પરંતુ વડોદરા પોલીસ છેલ્લા ઘણાં દિવસોથી એવા એવા કામો કરી રહી છે જેને લોકોના મનમાંથી નકારાત્મક છાપ ભુંસી નાખી છે. વડોદરા પોલીસે એક હત્યારા પતિના બાળક માટે એવું કામ કર્યુ જેને લઈ ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ