પોલીસ વિભાગ / અક્ષય, સલમાન અને શાહરુખ ખાને ધમકી આપી ખંડણી માંગનારા રવિ પૂજારીને ગુજરાતમાં લવાશે

Accused Ravi Pujari will be brought to Ahmedabad

અમદાવાદ ક્રાઈમબ્રાંચે રવિ પૂજારીની કસ્ડટી લીધી, બોરસદ ખંડણી કેસમાં રવિ પૂજારીની કસ્ટડી મેળવવામાં આવી છે, રવિ પૂજારીને 21 જાન્યુઆરી 2019માં પશ્ચિમ આફ્રિકાથી ઝડપાયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ