કબૂલાત / વડોદરાના હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની પોલીસ સમક્ષ મોટી કબૂલાત 

Accused Raju Bhatt confesses to police in Vadodara high-profile rape case

આરોપી રાજુ ભટ્ટ બધું સહમતી થયું હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવી રહ્યો છે, આરોપી કાનજી મોકરિયાની રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ થઈ રહી છે સમગ્ર કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ