રફ્ફુચક્કર / મહીસાગરમાં ડ્રગ્સ હેરાફેરીનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટમાંથી બહાર આવતાં શોધ્યો લાગ

Accused of drug trafficking in Mahisagar absconding from police custody

મહીસાગર પોલીસની ઘોર બેદરકારી; MD ડ્રગ્સ હેરાફેરીનો આરોપી જૈનુલ આબેદ્દીન પોલીસને ચકમો આપી ફરાર થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ